Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » અંજલિ | 24મીએ એક શામ શહિદો કે નામ કાર્યક્રમનું આયોજન

અંજલિ | 24મીએ એક શામ શહિદો કે નામ કાર્યક્રમનું આયોજન

Divyabhaskar.com | Updated - Mar 23, 2018, 02:55 AM

ગાંધીધામ | ભારત વિકાસ પરીષદ ગાંધીધામ દ્વારા તા.24મી માર્ચે એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન રાત્રે 7.30થી...

  • અંજલિ | 24મીએ એક શામ શહિદો કે નામ કાર્યક્રમનું આયોજન
    ગાંધીધામ | ભારત વિકાસ પરીષદ ગાંધીધામ દ્વારા તા.24મી માર્ચે એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન રાત્રે 7.30થી પ્રભુદર્શન હોલમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ચેમ્બરના પ્રમુખ બાબુભાઇ હુંબલ વિશેષ અતિથિ, સેકન્ડીંગ કમાન્ડર 150 બટાલીયન બીએસએફના રાજેશકુમાર, તોલાણી કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ મનિષ પંડ્યા, અમરચંદ સ્કૂલના પ્રિન્સિપાલ મૃદુલ વર્મા હાજરી આપશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending