ટાઉન હોલ પાસે જ સફાઇનો અભાવ, કાટમાળ ખડકાયો

ગાંધીધામમાં એક બાજુ સફાઇની કામગીરી વ્યવસ્થિત થતી ન હોવાની ફરિયાદ ઠેર ઠેરથી ઉઠે છે તેની સામે કેટલાક સ્થળે મકાનનો...

DivyaBhaskar News Network | Updated - Mar 23, 2018, 02:55 AM
ટાઉન હોલ પાસે જ સફાઇનો અભાવ, કાટમાળ ખડકાયો
ગાંધીધામમાં એક બાજુ સફાઇની કામગીરી વ્યવસ્થિત થતી ન હોવાની ફરિયાદ ઠેર ઠેરથી ઉઠે છે તેની સામે કેટલાક સ્થળે મકાનનો કાટમાળ ખડકી દેવા સહિતના બનાવો પણ વધી રહ્યા છે. જેની સામે પાલિકા કોઇ જ પગલા ભરતી નથી. ટાઉનહોલ પાસે પણ આવી સ્થિતિનું તાજેતરમાં નિર્માણ થયું છે.

શહેરના શક્તિનગર વિસ્તારના ખુલ્લા પ્લોટમાં મકાનનો કાટમાળ ઠાલવી દેવામાં આવ્યા પછી મામલતદાર કચેરી પાછળ આવેલા દીન દયાલ પ્લોટમાં પણ મકાનનો કાટમાળ ઠાલવવાનું સેન્ટર બનાવી દેવામાં આવ્યું છે. ટાગોર રોડની સાઇડ પર પણ મકાનનો કાટમાળનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

મલબાનો નિકાલ કરવાની પદ્ધતિ

X
ટાઉન હોલ પાસે જ સફાઇનો અભાવ, કાટમાળ ખડકાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App