• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • આહૂતિ | પરીક્ષાર્થીના સારા દેખાવ અંગે હવન કરવામાં આવ્યો

આહૂતિ | પરીક્ષાર્થીના સારા દેખાવ અંગે હવન કરવામાં આવ્યો

DivyaBhaskar News Network

Mar 23, 2018, 02:55 AM IST
આહૂતિ | પરીક્ષાર્થીના સારા દેખાવ અંગે હવન કરવામાં આવ્યો
ગાંધીધામ | હરીકૃષ્ણ મહારાજ પ્રિ-સ્કૂલમાં તાજેતરમાં બાળકો સારી રીતે પરીક્ષા આપી શકે તે હેતુથી અને તેનું આરોગ્ય સારૂં રહે તે માટે ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. હવન વતિનાબેન સુભાષભાઇ ઠક્કર દ્વારા કરાવવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય શિક્ષક રાખીબેન ચંદુભાઇ મજેઠીયા, સહશિક્ષક નિખિલભાઇ શેખવાની તથા બાળકોએ ભાગ લઇને આહૂતિ આપી હતી.

X
આહૂતિ | પરીક્ષાર્થીના સારા દેખાવ અંગે હવન કરવામાં આવ્યો
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી