Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » વેલસ્પન કંપની સાથે રૂા. 1.28 કરોડની વિશ્વાસઘાતની ફરિયાદ

વેલસ્પન કંપની સાથે રૂા. 1.28 કરોડની વિશ્વાસઘાતની ફરિયાદ

Divyabhaskar.com | Updated - Mar 22, 2018, 02:55 AM

ગાંધીધામ | અંજારમાં આવેલી વેલસ્પન કંપનીમાંથી પાઈપના જથ્થા સાથે નિકળેલી પાંચ જેટલી ટ્રકોએ જથ્થાને તેના ગંતવ્ય...

  • વેલસ્પન કંપની સાથે રૂા. 1.28 કરોડની વિશ્વાસઘાતની ફરિયાદ
    ગાંધીધામ | અંજારમાં આવેલી વેલસ્પન કંપનીમાંથી પાઈપના જથ્થા સાથે નિકળેલી પાંચ જેટલી ટ્રકોએ જથ્થાને તેના ગંતવ્ય સ્થાન સુધી ન પહોંચાડતા ટ્રાન્સપોર્ટૅરો વિરુદ્ધ 1.28 કરોડની ઠગાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ અંજાર પોલીસના ચોપડે ચડી હતી. મનોજકુમાર તીવારીએ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.22/02 ના અંજારની વેલસ્પન કંપનીમાં નિર્મીત પાઈપનો જથ્થો નિયત સ્થળ પર મોકલાવવા માટૅ નિકળ્યો હતો. પરંતુ તે ન પહોંચતા ટ્રાન્સપોર્ટર વિનોદ શર્મા, અમરચંદ ઉર્ફે બલ્લુ, અને ઓમપ્રકાશ વિરુદ્ધ 1,28,28,745 ના વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. અંજાર પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending