ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ધૂળેટીના પર્વનો બજારમાં ઉમંગનો ચમકારો

    ધૂળેટીના પર્વનો બજારમાં ઉમંગનો ચમકારો

    DivyaBhaskar News Network | Last Modified - Feb 26, 2018, 02:55 AM IST

    ગાંધીધામ-આદિપુરમાં સિઝનેબલ રીતે પણ વખતો વખત વ્યવસાય કરવામાં આવે છે. તહેવારો સમયે છૂટક રીતે જે તે ચીજ વસ્તુઓનું...
    • ધૂળેટીના પર્વનો બજારમાં ઉમંગનો ચમકારો
      ધૂળેટીના પર્વનો બજારમાં ઉમંગનો ચમકારો
      ગાંધીધામ-આદિપુરમાં સિઝનેબલ રીતે પણ વખતો વખત વ્યવસાય કરવામાં આવે છે. તહેવારો સમયે છૂટક રીતે જે તે ચીજ વસ્તુઓનું વેચાણ કરીને રૂપિયા રળવાવાળો વર્ગ પણ અહીં રહે છે. હાલ ઠેર ઠેર ધૂળેટીના પર્વને અનુલક્ષીને અવનવી પિચકારી, રંગનું આગમન થયું છે. બજારમાં તેજીનો માહોલ પણ જોવા મળ્યો હતો. ધર્મેન્દ્ર પ્રજાપતિ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ધૂળેટીના પર્વનો બજારમાં ઉમંગનો ચમકારો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `