Home » Gujarat » Bhuj » Gandhidham » ડીપીટીમાં કી-પોસ્ટ સમાન જગ્યા ખાલી

ડીપીટીમાં કી-પોસ્ટ સમાન જગ્યા ખાલી

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 02:55 AM

સતત 10 વર્ષથી નં.1 પોર્ટનું મેદાન મારી રહેલા કંડલા પોર્ટમાં વહીવટી ક્ષેત્રે જોવામાં આવે તો કેટલીક ઉણપ ઉડીને આંખે...

  • ડીપીટીમાં કી-પોસ્ટ સમાન જગ્યા ખાલી
    સતત 10 વર્ષથી નં.1 પોર્ટનું મેદાન મારી રહેલા કંડલા પોર્ટમાં વહીવટી ક્ષેત્રે જોવામાં આવે તો કેટલીક ઉણપ ઉડીને આંખે વળગે છે. દીન દયાલ પોર્ટમાં મહત્વની ગણાતી કિ-પોસ્ટ સમાન જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. આ જગ્યા ભરવા માટે પોર્ટ પ્રશાસન દ્વારા જોઇએ તેવા પગલા ભરવામાં આવતા નથી, તે હકીકત છે. મહત્વની જગ્યા ચીફ એન્જીનીયર મુરગાદાસને મુંબઇ બદલી કરવામાં આવતા ખાલી છે. આ જગ્યા ભરવા માટે પ્રયત્ન કર્યા પછી દોઢ વર્ષ બાદ તુતીકોરીનના ડી.વાય. પાટીલની પસંદગી કરવામાં આવી છે. હવે તેઓ ક્યારે હાજર થાય તે જોવું રહ્યું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ