Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » તોલાણી ડીપ્લોમાં પ્રશ્નશોધ યાત્રામાં 40 સવાલ સામે આવ્યા

તોલાણી ડીપ્લોમાં પ્રશ્નશોધ યાત્રામાં 40 સવાલ સામે આવ્યા

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 02:55 AM

આદિપુરની તોલાણી ડીપ્લોમા કોલેજમાં એબીવીપી દ્વારા પ્રશ્નશોધ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં કુલ 247 જેટલી નોંધ મળી...

  • તોલાણી ડીપ્લોમાં પ્રશ્નશોધ યાત્રામાં 40 સવાલ સામે આવ્યા
    આદિપુરની તોલાણી ડીપ્લોમા કોલેજમાં એબીવીપી દ્વારા પ્રશ્નશોધ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં કુલ 247 જેટલી નોંધ મળી હતી જેમાંથી મુખ્ય લાગતા 40 પ્રશ્નોને અલગ તારવવામાં આવ્યા હતા. વિદ્યાર્થી સંગઠન દ્વારા આગામી સમયમાં આવેદન પત્ર આપી પ્રશ્નોના સમાધાન માટૅ રજુઆત કરવામાં આવશે. જે પ્રશ્નો વિધાર્થીઓએ ઉઠાવ્યા છે તેમાં કોલેજના માળખાને લઈને, ફીસ ને લઈને મહતમ બાબતો છે. તો ટ્યુશન કરાવતા શીક્ષકો, પ્રોફેસરો દ્વારા તેમની પાસે જતા અને ન જતા છાત્રો વચ્ચે ભેદભાવ કરાતો હોવાનો મુદો પણ તેમા સામેલ છે. આ કામગીરીમાં નિલેશ વરચંદ સહિતના છાત્રો જોડાયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending