ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» મારા ઘર પાસે કેમ હોર્ન વગાડે છે ? કહીને ફટકાર્યો

    મારા ઘર પાસે કેમ હોર્ન વગાડે છે ? કહીને ફટકાર્યો

    DivyaBhaskar News Network | Last Modified - Feb 26, 2018, 02:55 AM IST

    અંજારની કોર્ટ પાછળના ભાગે આવેલા વિજયનગર વિસ્તારમાં પડોશી પરિવારે ઘરની બાજુમાંથી નિકળી હોર્ન શું કામ વગાડશ...
    • મારા ઘર પાસે કેમ હોર્ન વગાડે છે ? કહીને ફટકાર્યો
      મારા ઘર પાસે કેમ હોર્ન વગાડે છે ? કહીને ફટકાર્યો
      અંજારની કોર્ટ પાછળના ભાગે આવેલા વિજયનગર વિસ્તારમાં પડોશી પરિવારે ઘરની બાજુમાંથી નિકળી હોર્ન શું કામ વગાડશ તેવું કહી માર મારી ગાડીના કાચ તોડી અને જાનથી મારી નાખવાની ઘટના પોલીસમાં નોંધાઇ છે.

      વિજયનગર વિસ્તારમાં રહેતા સવિતાબેન કાંતિલાલ વાઘમશીએ અંજાર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ,શનિવારે રાત્રે 10 વાગ્યા બાદ પડોશી પરિવારના ફુદેરીબેન દેવજી આહિર,વેજીબેન સામજી,કલ્પેશ દેવજી આહીર,નંદિશ દેવજી આહિર,ગોવાભાઇ તેમજ જખુભાઇ એમ છ લોકોએ આવી અમારા ઘર સામેથી નીકળી ગાડીના હોર્ન શુકામ વગાડો છો તેવું કહી લાકડી વડે માર મારી ડાબા હાથમાં ઇજા પહોંચાડી,ગાડીના કાચ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.અંજાર પોલીસના બી.વી.ચુડાસમાએ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મારા ઘર પાસે કેમ હોર્ન વગાડે છે ? કહીને ફટકાર્યો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `