• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • અંજારમાં સુંદર સાહેબની પૂણ્યતિથિએ સામૈયુ નિકળ્યું

અંજારમાં સુંદર સાહેબની પૂણ્યતિથિએ સામૈયુ નિકળ્યું

સચ્ચિદાનંદ મંદિર અંજાર ખાતે નિજાનંદ સંપ્રદાયના આદ્ય સ્થાપક સદગૂરુ સુંદર સાહેબની પૂણ્યતિથિ નિમિત્તે પરંપરાગતિ...

DivyaBhaskar News Network | Updated - Feb 26, 2018, 02:55 AM
અંજારમાં સુંદર સાહેબની પૂણ્યતિથિએ સામૈયુ નિકળ્યું
સચ્ચિદાનંદ મંદિર અંજાર ખાતે નિજાનંદ સંપ્રદાયના આદ્ય સ્થાપક સદગૂરુ સુંદર સાહેબની પૂણ્યતિથિ નિમિત્તે પરંપરાગતિ રીતે ફાગણ સુદ છના મંદિરથી સમાધી સુધી સામૈયુ કાઢવામાં આવ્યું હતું. જેમાં રાજકીય પદાધિકારીઓ, બહારથી આવેલા મહેમાનો જોડાયા હતા. સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસ મહારાજની આગેવાની અને માર્ગદર્શન નીચે પ્રસ્થાન થયેલ સામૈયામાં રાસ ગરબાની રમઝટ પણ બોલી હતી.

X
અંજારમાં સુંદર સાહેબની પૂણ્યતિથિએ સામૈયુ નિકળ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App