Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » અંતરજાળમાં 6 જુગારી 33 હજાર સાથે પકડાયા

અંતરજાળમાં 6 જુગારી 33 હજાર સાથે પકડાયા

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 02:55 AM

અંતરજાળમાં આદિપુર પોલીસે સાંઇધામ સોસાયટી નજીક આવેલી સાયલાપીરની દરગાહ પાસે દરોડો રાત્રે 1 વાગ્યે પાડતાં ત્યાં...

  • અંતરજાળમાં 6 જુગારી 33 હજાર સાથે પકડાયા
    અંતરજાળમાં આદિપુર પોલીસે સાંઇધામ સોસાયટી નજીક આવેલી સાયલાપીરની દરગાહ પાસે દરોડો રાત્રે 1 વાગ્યે પાડતાં ત્યાં તીનપત્તીનો જુગાર રમી રહેલા અંતરજાળમાં રહેતા કમાભાઇ ખેંગાર આહિર, જીતેન્દ્રગીરી અરજણગીરી ગોસ્વામી, ભરત ખોડાભાઇ મારાજ, ખીમા વાલા ગોહિલ તેમજ કેશવનગર આદિપુરમાં રહેતા વિપુલ વિક્રમ દરજી અને મહાવીર નગરમાં રહેતા રાજેશ ભગવતનારાયણ તિવારી એમ કુલ છ જુગારીઓને રૂ.33,500ની રોકડ સાથે પકડી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending