Home » Gujarat » Bhuj » Gandhidham » જાયન્ટ્સ ગ્રુપ ઓફ આદિપુર સાહેલી દ્વારા પ્રદશન યોજાયુ

જાયન્ટ્સ ગ્રુપ ઓફ આદિપુર સાહેલી દ્વારા પ્રદશન યોજાયુ

Divyabhaskar.com | Updated - Mar 27, 2018, 02:55 AM

ગાંધીધામ |જાયન્ટ્સ ગ્રુપ ઓફ આદિપુર, સાહેલી દ્વારા લાયન્સ ક્લબ ખાતે તા.24 અને 25 બે દીવસના યોજાયેલા પ્રદ્શનમાં 30 સ્ટોલ...

  • જાયન્ટ્સ ગ્રુપ ઓફ આદિપુર સાહેલી દ્વારા પ્રદશન યોજાયુ
    ગાંધીધામ |જાયન્ટ્સ ગ્રુપ ઓફ આદિપુર, સાહેલી દ્વારા લાયન્સ ક્લબ ખાતે તા.24 અને 25 બે દીવસના યોજાયેલા પ્રદ્શનમાં 30 સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જેમાંથી એકત્ર થયેલ ફાળો સામાજીક કાર્યો કરવામાં વાપરવામાં આવશે તેમ પ્રમુખ ડીમ્પલ આચાર્યએ જણાવ્યુ હતુ. પ્રદશનનું ઉદઘાટન ડાયટીશીયન રીતુ કશ્યપે કરીને 11 હજારનું અનુદાન સંસ્થાને આપ્યુ હતુ. અન્ય ગીફ્ટ આદિની સ્પોન્સરશીપ આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા અનુરાધા રાઠોડ, પ્રાચી મહેતા, પુનમ ટુકડીયા,માધવી ચેનાની, ગુંજન મોરાબીયાએ સહયોગ આપ્યો હતો. સંચાલન નીતા રાઠીએ કર્યુ હતુ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending