Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » શારદા મંદીર વિદ્યાર્થી વિકાસ શીબીરમાં 260 છાત્રો જોડાયા

શારદા મંદીર વિદ્યાર્થી વિકાસ શીબીરમાં 260 છાત્રો જોડાયા

Divyabhaskar.com | Updated - Mar 27, 2018, 02:55 AM

ગાંધીધામ |શારદા મંદીર પ્રાથમિક શાળામાં તાજેતરમાં એકદિવસીય વિદ્યાર્થી વિકાસ શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું...

  • શારદા મંદીર વિદ્યાર્થી વિકાસ શીબીરમાં 260 છાત્રો જોડાયા
    ગાંધીધામ |શારદા મંદીર પ્રાથમિક શાળામાં તાજેતરમાં એકદિવસીય વિદ્યાર્થી વિકાસ શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 260 છાત્રોએ ભાગ લીધો હતો. દિવસ દરમ્યાન વિવિધ વિષયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું. આદર્શ વિદ્યાર્થીના ગુણો અને દેશભક્તિના વિષય પર ડો. ઋષીકેશ ઠક્કરએ જ્ઞાન પીરસ્યું હતું. આરેાગ્યલક્ષી જાણકારી અને શું ખાવું અને શું ન ખાવું તેનું માર્ગદર્શન પુર્વ છાત્ર ડો. રાજેશભાઇ જેસવાણીએ આપ્યું હતું. ગીતાબેન જોષીએ કાયદાની છણાવટ કરી હતી. અન્ય વક્તાઓએ પણ માહીતી આપી હતી જેમાં મનોજભાઇ રાવલ, પ્રીન્સીપાલ કાંતાબેન સોલંકી વગેરેનો સમાવેશ થાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending