• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • આદિપુરમાં આવેલા પિટ્મેન્સ ગેસ એજન્સીમાં ગ્રાહકોને થઈ રહેલા ઉદ્ધત

આદિપુરમાં આવેલા પિટ્મેન્સ ગેસ એજન્સીમાં ગ્રાહકોને થઈ રહેલા ઉદ્ધત

DivyaBhaskar News Network

Mar 27, 2018, 02:55 AM IST
આદિપુરમાં આવેલા પિટ્મેન્સ ગેસ એજન્સીમાં ગ્રાહકોને થઈ રહેલા ઉદ્ધત

આદિપુરમાં આવેલા પિટ્મેન્સ ગેસ એજન્સીમાં ગ્રાહકોને થઈ રહેલા ઉદ્ધત વર્તનની ફરિયાદ અગાઉ પણ ઉઠી ચુકી છે ત્યારે આ વખતે મામલતદારને ફરીયાદ કરી ગેસ ઓછો આપી ઉદ્ધત વર્તન કરાતો હોવાની ફરિયાદ ગ્રાહકે કરી હતી.અંજારના મેઘપર બોરીચીમાં રહેતા જયપાલસિંહ ઝાલાએ મામલતદારને પત્ર પાઠવી જણાવ્યુ છે કે આદિપુરમાં આવેલા પિટ્મેન્સ ગેસ એજન્સીમાં તેવો ગયા ત્યારે સીલીન્ડરની નીયત કિંમત કરતા રાઉન્ડ ફીગરના નામે વધુ કિમત વસુલાયા બાદ સીલીન્ડરનું વજન હલકુ લાગતા તેનું વજન કરાવવાની માંગ કરતા સંચાલકે ડીએસપીને ફરિયાદ કરવાની ધમકી આપી હતી. વજન કરતા તેમાં 30 કિલોની જગ્યાએ માત્ર 21 કિલો હોવાનું સામે આવ્યુ હતુ.

X
આદિપુરમાં આવેલા પિટ્મેન્સ ગેસ એજન્સીમાં ગ્રાહકોને થઈ રહેલા ઉદ્ધત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી