તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • મીઠીરોહરમાંથી 22 હજારના દારૂનો જથ્થો ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીઠીરોહરમાંથી 22 હજારના દારૂનો જથ્થો ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામતાલુકાના મીઠીરોહર ખાતેથી સ્થાનિક ગુનાશોધક શાખાએ 22,000ના દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. મોડવદર પાપડી પાસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં એક શખ્સને ઉભેલો જોયા પછી 6:30 વાગ્યે તેની તપાસ કરતાં આરોપી સાજણ દેવાભાઇ રબારી (ઉ.50)ના કબજામાંથી અંગ્રેજી પ્રકારના દેશી બનાવટના દારૂની બોટલ નંગ-26, ક્વાર્ટરિયા નંગ-75 તથા બિયરના ટીન નંગ-54 મળી કુલ 22,000નો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. ઝડપી લેવામાં આવેલા શખ્સે જથ્થો મીઠીરોહરનો સલિયો ઉર્ફે સલીમ મુરૂ સોઢા આપી ગયો હોવાનું સામે આવતાં બન્ને શખ્સો વિરૂદ્ધ ગાંધીધામ ડિવિઝન પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો