તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વચલી બજારમાં વેપારીઓની બ્લોક પાથરવા માગણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વચલી બજારમાં વેપારીઓની બ્લોક પાથરવા માગણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનાહાર્દસમા વિસ્તાર વચલી બજારમાં કેપીટીના સમયમાં બ્લોક પાથરવામાં આવ્યા હતા. ત્યારબાદ પાલિકામાં અવારનવાર રજૂઆતો કરવામાં આવ્યા છતાં વિસ્તાર પ્રત્યે ઉપેક્ષા સેવવામાં આવી હતી.

વિસ્તારના વેપારીઓએ એક અઠવાડિયામાં પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રા અને કારોબારી સમિતિના ચેરમેન તારા ચંદનાનીને રજૂઆત કરવામાં આવ્યા પછી આજે પદાધિકારીઓના સૂચનના પગલે વિસ્તારના 100 જેટલા વેપારીઓની સહી લઇને 16 ફુટનો રોડ બનાવવા માગણી કરવામાં આવી હતી. હવે વિસ્તારમાંથી દબાણ પણ દૂર થશે તેવી શક્યતા જણાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો