તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાંધીધામ |કંડલા પોર્ટ ટ્રસ્ટના ટ્રાફિક વિભાગના કર્મચારી શેડમાસ્ટર સજુભા જાડેજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ |કંડલા પોર્ટ ટ્રસ્ટના ટ્રાફિક વિભાગના કર્મચારી શેડમાસ્ટર સજુભા જાડેજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ |કંડલા પોર્ટ ટ્રસ્ટના ટ્રાફિક વિભાગના કર્મચારી શેડમાસ્ટર સજુભા જાડેજા અને સુપરવાઈઝર કિશોરભાઈ આહુજા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમને વિદાયમાન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ટ્રાફિક વિભાગના અધિકારીઓ કૃપાસ્વામી શંકર જીવાજી, લલીત ગુલરાજાણી, અનુપમ પટ્ટણી વગેરે હાજર રહ્યા હતા. અને બન્ને કર્મચારીની તેમના સમય કાળની કામગીરી બિરદાવી શુભેચ્છા આપી હતી.

કંડલા પોર્ટના બે કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન અપાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો