• Gujarati News
  • ગાંધીધામ| દયાપરગામે રહેતી અને સારસ્વત હાઇસ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં

ગાંધીધામ| દયાપરગામે રહેતી અને સારસ્વત હાઇસ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ| દયાપરગામે રહેતી અને સારસ્વત હાઇસ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં દિવ્યાબેન રાજેશભાઇ સોની (20) નિત્યક્રમ મુજબ સવારે સ્કૂલે ગયાં હતાં, જ્યાંથી બપોરે રિશેષમાં ઘરે પણ આવ્યાં હતાં, પરંતુ ત્યારબાદ સ્કૂલેથી ભેદી સંજોગોમાં ગુમ થઇ ગયાં હતાં. પુત્રી ઘરે આવતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઇ પત્તો લાગતાં અંતે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.

દયાપરમાં શિક્ષિકા ગુમ થઇ ગયા