તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામ |ગાંધીધામ ખાતે પોલીસે બાતમીના આધારે દ્વારકા ફર્નિચર રોડ પર

ગાંધીધામ |ગાંધીધામ ખાતે પોલીસે બાતમીના આધારે દ્વારકા ફર્નિચર રોડ પર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |ગાંધીધામ ખાતે પોલીસે બાતમીના આધારે દ્વારકા ફર્નિચર રોડ પર રેડ કરી, ધોબીઘાટ સુંદરપુરીમાં રહેતા વિનોદ વાલજી ગનવાણી-વાલ્મીકિ (ઉ.34)ને ઝડપી લેતાં તેના કબજામાંથી પાસ-પરમીટ વગર ગેરકાયદે રીતે રહેલી 6 બોટલ વિદેશી પ્રકારના દેશી બનાવટનો શરાબ મળી આવ્યો હતો. જેની કિંમત પોલીસે 2100 આકારી હતી. રેડની કામગીરી વિક્રમસિંહ જાડેજાએ બજાવી હતી.

ગાંધીધામમાં 6 બોટલ દારૂ સાથે શખ્સ ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...