તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નવી સુંદરપુરીની શાળામાં શિક્ષણના પ્રશ્નો ચર્ચાયા

નવી સુંદરપુરીની શાળામાં શિક્ષણના પ્રશ્નો ચર્ચાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનીસુંદરપુરીની શાળામાં યોજાયેલી વાલીઓની મીટિંગમાં શિક્ષણના વિવિધ પ્રશ્નોની ચર્ચા હાથ ધરવામાં આવી હતી. શિક્ષણની સુવિધાઓનો વ્યાપ વધારવા તથા ખુટતી કડીઓ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા સહિતના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં વાલીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં લતીફ ખલીફા વગેરે વાલીઓ હાજર રહ્યા હતા.

શિક્ષણના સ્તર અંગે વિચારવિમર્શ કરાયો

સુવિધા વધારવા સહિતના મુદ્દે પણ સૂર ઉઠ્યો

અન્ય સમાચારો પણ છે...