તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રોટરી સર્કલ પાસે કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી

રોટરી સર્કલ પાસે કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોટરીસર્કલ પાસે એક કારમાં અચાનક આગ લાગતા તે વધુ ફેલાય તે પહેલાજ સ્થાનિકોની મદદથી તેને બુઝાવી મોટી દુર્ઘટના બનતી અટકાવાઈ હતી.

ટાગોર રોડ પર આવેલા રોટરી સર્કલ પાસે બપોરના ભાગે અચાનક એક કારના એન્જીનમાંથી ધુમાડાના ગોટેગોટા નિકળતા ગભરાઈ ગયેલા ડ્રાઈવરે કાર ઉભી રાખતા આગની જ્વાળાઓએ દેખા દેતા તે બહાર કુદી પડ્યો હતો. બાજુમાં રહેલા પેટ્રોલપંપમાંથી ઘટના જોઇ કર્મચારીઓએ મદદે દોડી આવી અગ્નfસમનના સંસાધનોથી આગને કાબુમાં લીધી હતી. સદભાગ્યે કોઇને હાની પહોંચી નહતી પરંતુ કારમાં મોટુ નુકશાન થયાનું પ્રારંભીક ધોરણે લાગે છે. ક્યાં કારણોસર આગ લાગી તે જાણી સ્પષ્ટ થયુ નહતંુ.

દુર્ઘટના ટળી

અન્ય સમાચારો પણ છે...