તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામ |ગાંધીધામમાંથી સગીરાને ફોસલાવી લલચાવીને ભગાડી ગયાની ફરિયાદ બે અજાણ્યા મોબાઈલ

ગાંધીધામ |ગાંધીધામમાંથી સગીરાને ફોસલાવી-લલચાવીને ભગાડી ગયાની ફરિયાદ બે અજાણ્યા મોબાઈલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |ગાંધીધામમાંથી સગીરાને ફોસલાવી-લલચાવીને ભગાડી ગયાની ફરિયાદ બે અજાણ્યા મોબાઈલ નંબરધારકો વિરુદ્ધ લગાવવામાં આવી છે. શહેરના સેક્ટર-2 વિસ્તારમાં રહેતા પિતાએ બિ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની 17 વર્ષીય પુત્રીને લલચાવીને પોતાના બદઈરાદાઓ પાર પાડવા ભગાડી લઈ જવાઈ છે. આરોપીઓના મોબાઈલ નંબર તેમની પાસે હોતા તેમણે તે બન્ને નંબરધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ગાંધીધામમાંથી સગીરાને ફોસલાવી ભગાડી જવાઈ

અન્ય સમાચારો પણ છે...