• Gujarati News
  • ગાંધીધામની હવેલીમાં વલ્લભચાર્યનો પ્રાગટ્ય મહોત્સવ યોજાશે

ગાંધીધામની હવેલીમાં વલ્લભચાર્યનો પ્રાગટ્ય મહોત્સવ યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |ગાંધીધામ વૈષ્ણવ સંઘ ટ્રસ્ટ સંચાલિત શ્રીનાથજીની હવેલીમાં તા.15મીના શ્રીમદ વલ્લભચાર્યના પ્રાગટ્ય મહોત્સવના મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 7 વાગ્યે મંગળા દર્શન, 9 કલાકે નંદ મહોત્સવ દર્શન, 10:30 કલાકે શ્રીજીને તિલક, આરતી, સાંજે 4:30 કલાકે શોભાયાત્રા, 4:45 કલાકે ઉત્થાપન દર્શન, 5:30 કલાકે સંધ્યા આરતી અને 6થી 7 સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ શહેરના દર્શનમાં બગીચાનો મનોરથ યોજાશે.