• Gujarati News
  • ગાંધીધામ |ઉભરતા યોગ્ય સ્ટેજના અભાવે મૂરઝાતા કલાકારોને સ્ટેજ આપવાનો આશય

ગાંધીધામ |ઉભરતા યોગ્ય સ્ટેજના અભાવે મૂરઝાતા કલાકારોને સ્ટેજ આપવાનો આશય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |ઉભરતા યોગ્ય સ્ટેજના અભાવે મૂરઝાતા કલાકારોને સ્ટેજ આપવાનો આશય છે. રાજ્યના ‘સૂર સમ્રાટ કે...’ કોન્ટેન્સ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક જિલ્લાના મુખ્ય શહેરોમાં ઓડિશન કરવામાં આવશે. દરેક જિલ્લામાંથી 6-6 સ્પર્ધકની પસંદગી કરવામાં આવશે. તે તમામની ફાઇનલ અમદાવાદ ખાતે યોજાશે. ગુજરાતના ભાતીગળ રીતે છૂપાયેલા ટેલેન્ટને બહાર લાવવા અને સમગ્ર કાર્યક્રમની જે આવક થાય, તે ગીવ વાયા ફાઉન્ડેશન અને રોટ્રેક ક્લબને આપવાનો છે, જે લાંબા સમયથી જનતાના અવાજ અને તેની બાબતોને લઇને વ્યવસ્થાઓ ઉત્પન્ન કરતા રહ્યા છે.