તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમાચાર ફટાફટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |સંકુલમાં મહતમ હાઇ માસ્ક લાઇટોમાંથી મહતમ લાઇટો બંધ પડી છે. આદિપુરના મદનસિંહ સર્કલ, સંતોષીમા સર્કલ, સાધબેલો, ઓસ્લો, મુખ્ય બજાર વગેરે વિસ્તારોમાં સુધરાઇ દ્વારા હાઇ માસ્ક લાઇટો લગાવી હતી પણ મેન્ટનન્સના અભાવુે તેમાંની અડધાથી વધારે લાઇટો બંધ પડી છે. આદિપુરના મદનસિંહ ચોકમાં તો એક લાઇટ ચાલુ હોવાથી નારાજગી ફેલાઇ રહી છે. બાબતે તાકીદે ઘટતું થાય તેમ વંદન અનિલ જોષીએ માગણી ઉઠાવતા જણાવ્યું હતું. પાલિકા બાબતે યોગ્ય કાર્યવાહી કરશે કે કેમ તે એક પ્રશ્ન છે.

સામાન્ય રીતે ટુ વ્હીલર વાહનમાં બેથી વધુ સવારી જોવા મળતી નથી. સંકુલમાં ટ્રાફિક નિયમન માટે પોલીસ પગલા ભરે છે. બીજી તરફ કેટલાક કિસ્સામાં દ્વિચક્રી વાહન ચાલકો બે કે ત્રણ નહીં પરંતુ પાંચ- પાંચ સવારી નિકળતા હોવાના દ્રશ્યો પણ જોવા મળે છે.

આને કહેવાય સલામત સવારી!

અંધારું| સંકુલમાં હાઇ માસ્ક લાઇટો બંધ રહેતા લોકોને હાલાકી

અન્ય સમાચારો પણ છે...