તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શહેરના ગણ્યાગાંઠ્યા ચાલુ રહેલા એટીએમ પર લોકોની કતાર લાગી

શહેરના ગણ્યાગાંઠ્યા ચાલુ રહેલા એટીએમ પર લોકોની કતાર લાગી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકોની વ્યસન મુક્તિનો સંદેશો આપતી કવ્વાલીએ રંગત જમાવી

કાર્ગો સહિતના સ્થળે ખાતા ખોલાવવા લોકોનો ધસારો

ગાંધીધામની બે હોસ્પિટલો વિરૂદ્ધ કાર્યવાહીની માંગ

સવપના 200 જેટલા છાત્રોએ આંબેડકર સર્કલે સફાઇ કરી

સામાન્ય તાવની બિમારીમાં તબીબી બેદરકારીથી મોત

NCC દિવસની ઉજવણી કરવામાં આવી

ગાંધીધામમાં શરાબ સાથે 1 ઝડપાયો

ડમ્પિંગ સાઇટ વિકસાવવા પાલિકા નિરસ

લીલાશા વિસ્તારમાં કચરાના ઢગલા


સાધુવાસવાણીનગરમાં રહેતા આરટીઆઇ એક્ટીવીસ્ટ વિરૂધ્ધ તેના પડોશીઓ દ્વારા પોલીસમાં રજુઆત કરી, વ્યક્તિ સામે કાયદેસરના પગલાં લેવાની માગણી કરી છે. પડોશીઓને દાબમાં રાખવાની, તેમના વીડીયો ઉતારવાની બાબતે મહિલાઓએ પણ હુંકાર કર્યો છે.

આદિપુરના 4/બીમાં આવેલા સાધુ વાસવાણીનગરમાં મકાન નં. 61 માં રહેતા રવિન્દ્ર સબરવાલ વિરૂધ્ધ તેના પડોશીઓએ પોલીસને લેખિતમાં રજુઆત કરી છે અને કથિત જાગૃત નાગરિકની હેરાનગતીથી છોડાવવા અપીલ કરી હતી. આક્ષેપો અનુસાર, શખ્સ દ્વારા બાળકો શેરીમાં રમે તે સહન કરવામાં આવતું નથી, બાળકોને હેરાનગતી થાય માટે કારણ વગર આંગણામાંથી માર્ગ પર પુષ્કળ પાણી ઢોળાય છે, અગીયારસના દિવસે સ્ત્રી સત્સંગ કરે તો તેમાં પણ ધમકીઓ અપાય છે. તાજેતરમાં રહેવાસીઓએ સામુહિક રીતે સુંદરકાંડનું આયોજન કર્યું હતું જેમાં મામલતદારની મંજુરી માઇક માટે લેવામાં આવી હતી તો પણ તેને વાંધો પડતાં તેણે ફરી પુષ્કળ માત્રામાં પાણી રસ્તા પણ ઢોળી નાખ્યું હતું જે અન્ય રહેવાસીઓએ હટાવવાની કોશિશ કરતાં મહિલાઓને પણ તેણે અભદ્ર રીતે ગાળાગાળી અને ધાકધમકીઓ આપી હોવાનો આક્ષેપ કરાયો હતો. વાતે-વાતે પોલીસને ફોન કરીને બોલાવવામાં આવે છે પરંતુ તેની ફરિયાદોમાં વજુદ હોતું નથી તેથી પોલીસ ગુનો બનતો હોવાનું કહી જતી રહે છે પણ પોલીસની હાજરી માત્રથી બાળકો અને મોટેરાઓને પણ ભય લાગે છે. બાળકો બેડમીન્ટન રમે ચતે ગુનો કેમ હોય ? સુંદરકાંડનું આયોજન મંજુરી બાદ કરવામાં આવે તો તે ગુનો કેમ હોય ? જેવા સવાલો ઉઠાવાયા છે.

CCTVનો ગેરઉપયોગ થવાની લોકોને શંકા

શખ્સદ્વારા પોતાના ઘરમાં સીસીટીવી કેમેરા રીતે લગાવાયા છે કે, આસપાસના ઘરોની પ્રવૃત્તીઓ જોઇ શકાય. ઉપરાંત, કેમેરાઓમાં માઇક પણ હોવાથી આસપાસમાં થતી વાતચીત પણ રેકોર્ડ કરવામાં આવે છે. કેમેરાનો દુરૂપયોગ થવાની આશંકા લોકોએ વ્યક્ત કરી છે અને કેમેરા ઉતરાવવા પોલીસને રજુઆત કરવામાં આવી છે.

માત્રમને હેરાન કરવા, ડરાવવાનો કારસો છે

બાબતેરવિન્દ્ર સબરવાલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, અરજી કરવા પાછળ મુખ્ય માણસો વિરૂધ્ધ મે ફોજદારી ફરિયાદ કરેલી છે અને તેના પુરાવા પણ સીસીટીવી ફુેટેજના રૂપમાં આપ્યા છે જેથી ચીડાઇને અરજી કરવામાં આવી છે. મારા ઘરની બહાર ન્યુસન્સ ફેલાતું હોય તો એને રોકવાનો મને બંધારણીય અધિકાર છે. તેણે વધુમાં જણાવ્યું કે, આગામી 28/11 ના રોજ એસપી કચેરી સામે મુદે મે પ્રતિક ઉપવાસ માટે મંજુરી માગ્યા બાદ આદિપુરના ફોજદાર એનકે ચૌહાણ રૂબરૂ મારા ઘરે આવીને મને ધમકાવી ગયા છે અને આવી મંજુરી માગવા ફરમાવ્યું છે.

માઇક િરક્ષા દ્વારા જાહેરાત કરાઇ હતી

ઝુંપડપટ્ટીસહિતના વિસ્તારોમાં રહેતા લોકોના બેંકમાં ખાતા ખુલે તે માટે શરૂ કરવામાં આવેલા અભિગમ સંદર્ભે માહિતી આપવા માઇક રીક્ષા ફેરવવામાં આવી હતી. જેને સારો પ્રતિસાદ હાલ મળી રહ્યો છે તેમ જણાઇ રહ્યું છે. જોકે, બીજી તરફ જોવામાં આવે તો કેટલાક કિસ્સામાં ખાતા ખુલતા નાગરીકોને હેરાનગતિનો પણ સામનો કરવો પડે તેવી સ્થિતિ જણાતી હતી. દરમિયાન આગામી સપ્તાહે પણ આવો કાર્યક્રમ રાખીને જે તે સ્થળે કેમ્પ ગોઠવી બેંક દ્વારા ખાતા ખોલાવવાની કાર્યવાહી હાથ ધરાશે તેમ જાણવા મળી રહ્યું છે.

છાત્રોએ આંબેડકર સર્કલે સફાઇ અભિયાન હાથ ધર્યું તેની તસવીર.

સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો અભિગમ

કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના લોકો નજરે ચડે છે.

ઉજ્વળ કારકિર્દીને બિરદાવવાનો પ્રયાસ

ગાંધીધામ પાલિકાએ અંદાજે 6800 જેટલા વીજ પોલ પર અેલઇડી લાઇટ લગાવી વીજળીની બચત કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વિવાદાસ્પદ બનેલી યોજનામાં આરામાથી જુદા જુદા પ્રશ્નો ઉભા થયા છે. પાલિકા અને કોન્ટ્રાક્ટર વચ્ચે છેલ્લે મળેલી બેઠકમાં થયેલી સમજૂતિ મુજબ એક વર્ષ સુધી મેઇન્ટેનન્સ મફતમાં કરી આપવામાં આવશે. જોકે, બીજી તરફ જોવામાં આવે તો શહેરના જુદા જુદા વિસ્તારમાં ધોળા દિવસે પણ લાઇટ ચાલુ રહેતા લોકોને આશ્ચર્ય થઇ રહ્યું છે. સાથે સાથે વીજ પોલ પર લગાવેલા જુદા જુદા જાહેરાતના બેનર પણ તંત્રની નીતિની જાણે ચાડી ખાતા હોય તેવી પ્રતિતિ થઇ રહી છે.

ધોળે દિવસે સ્ટ્રીટલાઇટ ચાલુ

લાડી લોહાણા સિંધી પંચાયતના તેજસ્વી છાત્રોનું સન્માન

સંકુલની બેંકમાં એકાઉન્ટ ખોલાવવાની શરૂ થઇ કવાયત

વસાહતમાં ઉપદ્રવી કોણ તેવો સવાલ ઉઠાવતા લોકો

લોકોમાં ઉચાટ વધ્યો

છેલ્લાકેટલાક દિવસોથી પોતાના પૈસા મેળવવા માટે હડીયાપટ્ટી કરતા લોકોમાં પૈસા મળતાં ઉચાટ વધી રહ્યો છે. નિશ્ચિત રકમ મેળવવામાં પણ ફાંફા પડી રહ્યા છે. બેંકમાં પૈસા ખલાસ છે તેવી વાત કહેતા એટીએમ તરફ લોકોને પરાણે વરવું પડે છે. ત્યારે બીજી તરફ જોવામાં આવે તો એટીએમમાં પણ પૈસા હોવાથી લોકોની હાલત વધારે કફોડી બની ગઇ છે. ઉચાટભર્યા વાતાવરણમાં હવે શું થશે તેની ચિંતાની લકીર લાઇનમાં ઉભેલા લોકોના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહી છે.

એટીએમમાંથી પૈસા ઉપડવા કતારમાં ઉભેલા લોકો દ્રશ્યમાન થાય છે.

હવે મારો વારો ક્યારે આવશે?

બેંક બંધ રહેતા પૈસા ઉપાડવા એટીએમ તરફ લોકો વળ્યા

અન્ય સમાચારો પણ છે...