તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અંજારમાંથી ચાર શકુનિશિષ્યોની કરાઇ ધરપકડ

અંજારમાંથી ચાર શકુનિશિષ્યોની કરાઇ ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારમાંહેમલાઇ ફળિયામાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા 4 શખ્સોને પોલીસે 2930ની રોકડ મત્તા સાથે ઝડપી લીધા હતા. અંજાર ખાતે હેમલાઇ ફળિયામાં જાહેરમાં બેસી ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા હાતીમશા ગુલામશા સૈયદ, આમદશા પકાઇશા શેખ, કાસમશા પીરશા સૈયદ અને ઇકબાલશા રહીમશા શેખ (રહે. બધા અંજાર)ને રોકડા રૂપિયા 2930 સાથે પોલીસે ઝડપી લીધા હતા. બનાવ સંબંધે અંજાર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ એન. જાડેજાએ જાતે ફરિયાદ આપતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જાહેરમાં જુગાર રમવાના બનાવો વધી રહ્યા છે, સંજોગોમાં પોલીસની કાર્યવાહીથી લોકોને રાહત મળી હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...