Home » Gujarat » Bhuj » Gandhidham » સંગઠન| ગ્રેઇન શિડ્સ એન્ડ ઓઇલ મર્ચન્ટ એસો.ના હોદ્દેદારોની વરણી

સંગઠન| ગ્રેઇન શિડ્સ એન્ડ ઓઇલ મર્ચન્ટ એસો.ના હોદ્દેદારોની વરણી

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:50 AM

Gandhidham News - ગાંધીધામ | ગાંધીધામ ગ્રેઇન શિડ્ય એન્ડ ઓઇલ મર્ચન્ટ એસો.ની 2018-19થી 2019-20 બે વર્ષની નવી કારોબારી માટેની મીટિંગ ચંપાલાલ...

  • સંગઠન| ગ્રેઇન શિડ્સ એન્ડ ઓઇલ મર્ચન્ટ એસો.ના હોદ્દેદારોની વરણી
    ગાંધીધામ | ગાંધીધામ ગ્રેઇન શિડ્ય એન્ડ ઓઇલ મર્ચન્ટ એસો.ની 2018-19થી 2019-20 બે વર્ષની નવી કારોબારી માટેની મીટિંગ ચંપાલાલ પારેખના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. ચર્ચા વિચારણા પછી નવા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે મુળજીભાઇ સચદે, સંસ્થાના ટ્રસ્ટી રતિલાલભાઇ રાજદેને જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય હોદ્દેદારોમાં ઉપપ્રમુખ ઉમેશભાઇ ઠક્કર, મહામંત્રી શશીકાંત ગણાત્રા, સહમંત્રી જગદીશ ઠક્કર અને ખજાનચી ભરતભાઇ ચંદેનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ