Home » Gujarat » Bhuj » Gandhidham » હાજીપીર જતા પદયાત્રી માટે સેવા કેમ્પ ખૂલ્લો મુકાયો

હાજીપીર જતા પદયાત્રી માટે સેવા કેમ્પ ખૂલ્લો મુકાયો

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:50 AM

ગાંધીધામ સર્વ સમાજ સેવા મંડળ દ્વારા હાજીપીર જતા પદયાત્રી માટે મેઘપર બોરીચી સિતારામ મંદિરની બાજુમાં કેમ્પની...

  • હાજીપીર જતા પદયાત્રી માટે સેવા કેમ્પ ખૂલ્લો મુકાયો
    ગાંધીધામ સર્વ સમાજ સેવા મંડળ દ્વારા હાજીપીર જતા પદયાત્રી માટે મેઘપર બોરીચી સિતારામ મંદિરની બાજુમાં કેમ્પની વ્યવસ્થા કરાઇ છે. જેમાં પાણી, છાસ, જમાડવાનું આયોજન કરાયું છે. આ કેમ્પને ખૂલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં ભીખાભાઇ ખલીફ, હુસૈનભાઇ જામ, બિપીનભાઇ જોશી, તુલસાબેન, ખીમજીભાઇ સોનાગરા, લતીફ ખલીફા વગેરે જોડાયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending