પરીક્ષાર્થીઓને શુભકામના

ગાંધીધામ સહિત સમગ્ર જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો ગઇ કાલથી આરંભ થઇ ગયો છે. પ્રથમ દિવસે જ બોર્ડના પરીક્ષાર્થીઓને...

DivyaBhaskar News Network | Updated - Mar 14, 2018, 02:50 AM
પરીક્ષાર્થીઓને શુભકામના
ગાંધીધામ સહિત સમગ્ર જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો ગઇ કાલથી આરંભ થઇ ગયો છે. પ્રથમ દિવસે જ બોર્ડના પરીક્ષાર્થીઓને મૈત્રી સ્કૂલના પરીક્ષા સેન્ટર પર જઇને આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી. જેમાં પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દિવ્યાબા જાડેજા, મોમાયાભા ગઢવી, ઘેલાભાઇ ભરવાડ વગેરે જોડાયા હતા.

X
પરીક્ષાર્થીઓને શુભકામના
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App