Home » Gujarat » Bhuj » Gandhidham » આંકડા રમાડતો શખસ ઝડપાયો

આંકડા રમાડતો શખસ ઝડપાયો

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:50 AM

શહેરના હાર્દસમા ગાંધી માર્કેટ પાસેથી એ ડીવીઝન પોલીસે વરલી મટકા, આંકડાનો જુગાર કાર્ડ દ્વારા રમાડતા શખસ દેવાનંદ...

  • આંકડા રમાડતો શખસ ઝડપાયો
    શહેરના હાર્દસમા ગાંધી માર્કેટ પાસેથી એ ડીવીઝન પોલીસે વરલી મટકા, આંકડાનો જુગાર કાર્ડ દ્વારા રમાડતા શખસ દેવાનંદ હરીરામ સુખવાણી (ઉ.વ.48) ને પકડી પાડ્યો હતો. જેની પાસેથી રોકડ, ડાયરી સહિતનો 5180 નો મુદામાલ જપ્ત કરાયો હતો. અહીં નોંધવું રહ્યું કે, તાજેતરમાં ચાવલા ચોકથી પણ આંકડો રમાડતા શખસને પોલીસે પકડ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending