તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઉનાળાના આરંભની સાથે ગાંધીધામના ટાગોર રોડ સહિતના રસ્તા પર શેરડીના

ઉનાળાના આરંભની સાથે ગાંધીધામના ટાગોર રોડ સહિતના રસ્તા પર શેરડીના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળાના આરંભની સાથે ગાંધીધામના ટાગોર રોડ સહિતના રસ્તા પર શેરડીના સંચા ધમધમાવવા લાગ્યા છે. સવારથી ગરમીનો પારો ઉંચા તાપમાને રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આવા સંજોગોમાં ખરા બપોરે કામ પ્રસંગે નિકળેલા લોકો રસ્તા પરથી પસાર થતા શેરડીના સંચા તરફ વળી જાય છે. શેરડીનો રસ પીને પોતાની તરસ છીપાવવાની સાથે ગરમીથી પણ ટાઢક મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આગામી દિવસોમાં ગરમીનું મોજું કેવું સ્વરૂપ લે છે તે કહી શકાય તેમ નથી.

ઉનાળો આવતાં રસ્તા પર શેરડીના સંચા ધમધમ્યા...

અન્ય સમાચારો પણ છે...