તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 10 એ વિસ્તારમાં ફોલ્ટના પગલે 95 ફોન મુંગામંતર

10/એ વિસ્તારમાં ફોલ્ટના પગલે 95 ફોન મુંગામંતર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીએસએનએલદ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં કેબલ નાખવામાં આવ્યા છે. તેમાં 10/એ વિસ્તારમાં કોઇ ફોલ્ટ ઉભો થતાં વિસ્તારના ટેલિફોન બંધ થઇ ગયા હતા. અંદાજે 95 જેટલા ફોન બંધ થઇ જતાં ફરિયાદ બાદ બીએસએનએલ દ્વારા મરંમતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, શહેરમાં અવારનવાર કોઇ કારણોસર બીએસએનએલના કેબલ કપાવાથી માંડીને અન્ય ફોલ્ટને કારણે ટેલિફોન મુંગા થઇ જતા હોવાની ફરિયાદ ઉઠે છે. પાલિકા અને બીએસએનએલ વચ્ચે સંકલન હોવાથી પણ વાયર તુટવાના બનાવ બને છે.

ખાડો ખોદીને મરંમતની કાર્યવાહી શરૂ કરાઇ તેની તસવીર.

સંદેશા વ્યવહાર શરૂ કરવાની મથામણ

BSNL દ્વારા મરંમતની કામગીરી હાથ ધરાઇ

અન્ય સમાચારો પણ છે...