તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામ| ગાંધીધામનાપૂર્વ નગરપતિ સુરેશ નિહાલાણીને 6 એમાં રહેતા વિકાસ આનંદાણી અને

ગાંધીધામ| ગાંધીધામનાપૂર્વ નગરપતિ સુરેશ નિહાલાણીને 6/એમાં રહેતા વિકાસ આનંદાણી અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ| ગાંધીધામનાપૂર્વ નગરપતિ સુરેશ નિહાલાણીને 6/એમાં રહેતા વિકાસ આનંદાણી અને નરેન્દ્ર ઉર્ફે ટકલાએ, દુ:ખાયલ સર્કલ પાસે ઉભા રાખી છરીની અણીએ ધમકાવ્યા હતા અને છરીથી વેતરી નાખવાની ધમકી આપી હતી. પછી નિહાલાણી પોલીસમાં ધસી ગયા હતા અને ફરિયાદ આપી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં બે અજાણ્યા શખ્સોએ તેમના ઘરે રાત્રે ચડી આવી માર માર્યો હતો.

ગાંધીધામના પૂર્વ નગરપતિને ધમકી

અન્ય સમાચારો પણ છે...