Home » Gujarat » Bhuj » Gandhidham » સંગઠન | સમસ્ત ગુર્જર લુહાર જ્ઞાતીના વસ્તીપત્રક માટે સુચન

સંગઠન | સમસ્ત ગુર્જર લુહાર જ્ઞાતીના વસ્તીપત્રક માટે સુચન

Divyabhaskar.com | Updated - Mar 15, 2018, 02:50 AM

ગાંધીધામ | સમસ્ત ગુર્જર લુહાર જ્ઞાતિ, ગાંધીધામ દ્વારા વસ્તી પત્રક તૈયાર કરવાની કાર્યવાહિ શરુ કરવામાં આવી હોવાથી...

  • સંગઠન | સમસ્ત ગુર્જર લુહાર જ્ઞાતીના વસ્તીપત્રક માટે સુચન
    ગાંધીધામ | સમસ્ત ગુર્જર લુહાર જ્ઞાતિ, ગાંધીધામ દ્વારા વસ્તી પત્રક તૈયાર કરવાની કાર્યવાહિ શરુ કરવામાં આવી હોવાથી દરેક સભાસદના મુખ્ય પતિ, પત્ની, વિધવા કે વિધુરએ પોતાના પાસપોર્ટ સાઈઝના કલર ફોટા જ્ઞાતીની વાડીમાં તા.20/03 થી 31/03 સુધીમાં સાંજે 5 થી 6 ના અરસામાં આપી જવા જણાવાયુ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending