ગાંધીધામ રેલવે સ્ટેશનમાંથી બાઇક ઉપડી ગયુ

ગાંધીધામના રેલવે સ્ટેશન પરથી ફેબ્રુઆરીમાં ઉપડી ગયેલા બાઇક બાબતે રેલવે પોલીસમાં 13/3ના ફરિયાદ નોંધાઇ હતી. આ બાબતે...

DivyaBhaskar News Network | Updated - Mar 15, 2018, 02:50 AM
ગાંધીધામ રેલવે સ્ટેશનમાંથી બાઇક ઉપડી ગયુ
ગાંધીધામના રેલવે સ્ટેશન પરથી ફેબ્રુઆરીમાં ઉપડી ગયેલા બાઇક બાબતે રેલવે પોલીસમાં 13/3ના ફરિયાદ નોંધાઇ હતી.

આ બાબતે રેલવે પોલીસે આપેલી વિગતો મુજબ 25 ફેબ્રુઆરીના ગાંધીધામમાં રહેતા રવીકુમાર કરશનભાઇ પરમારે સટેશનમાં પાર્ક કરેલું જીજે-12-સીએન-1369 નંબરનું બાઇક કોઇ ઉપાડી ગયું હતું જેની ફરિયાદ રેલવે પોલીસમાં 13/3ના ફરિયાદીએ નોંધાવી હતી.અત્રે ઉલ્લેખનિય છે કે રેલવે સ્ટેશન પર પાર્કીંગ માટે કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવેલા છે. જો વાહન પાર્કીંગ કર્યું હોય અને ઉપડી જાય તો તેની જવાબદારી કોન્ટ્રાક્ટરની ગણાય. સામાન્ય રીતે નિશ્ચિત જગ્યાએ વાહન પાર્કીંગ કરીને રેલવે પ્રશાસનને સહયોગ લોકોએ આપવો જોઇએ.

X
ગાંધીધામ રેલવે સ્ટેશનમાંથી બાઇક ઉપડી ગયુ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App