Home » Gujarat » Bhuj » Gandhidham » જાગૃતિ | મહિલાઓને કાયદાકીય હક્કોથી વાકેફ કરવામાં આવ્યા

જાગૃતિ | મહિલાઓને કાયદાકીય હક્કોથી વાકેફ કરવામાં આવ્યા

Divyabhaskar.com | Updated - Mar 15, 2018, 02:50 AM

Gandhidham News - ગાંધીધામ | ભારતીય સીંધી સેવા સંગમના વુમન્સ વીંગ દ્વારા આંતરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં મહિલાઓના અધિકારો...

  • જાગૃતિ | મહિલાઓને કાયદાકીય હક્કોથી વાકેફ કરવામાં આવ્યા
    ગાંધીધામ | ભારતીય સીંધી સેવા સંગમના વુમન્સ વીંગ દ્વારા આંતરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં મહિલાઓના અધિકારો અને તેના વિકાસના મુદા પર ગોષ્ઠીનું આયોજન કરાયુ હતુ. જેમા રીતુ ભાટીયા, ડો. વીમી સદારંગાણી, પ્રીયા ગુરબાણી, મમતા લાલચંદાણીએ કાયદાકીય દ્રષ્ટીકોણથી મહિલાઓેના અધિકારીઓ પર પ્રકાશ પાડ્યો હતો. તુલસી સુજાન વગેરે હાજર રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ