• Gujarati News
  • ગાંધીધામમાં બાળક ઘવાયો

ગાંધીધામમાં બાળક ઘવાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |એક તરફ રાજ્યમાં પોલીસ દ્વારા માર્ગ અકસ્માતને નિવારવા ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે ગાંધીધામના ટાગોર રોડ પર આવેલા જૂની સુંદરપુરી બસ સ્ટેન્ડ પાસે પગપાળા જતાં દિનેશ રાયમલ મહેશ્વરી (10) ને જીજે 12 બીએફ 4188 નંબરનો કારનો ચાલક અડફેટમાં લઇ નાસી ગયો હતો. અકસ્માતમાં બાળકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.