તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામ| રોટરીક્લબ ઓફ આદિપુર દ્વારા અભ્યાસ ઉપરાંત ટીન એજ આવતાંની સાથે

ગાંધીધામ| રોટરીક્લબ ઓફ આદિપુર દ્વારા અભ્યાસ ઉપરાંત ટીન-એજ આવતાંની સાથે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ| રોટરીક્લબ ઓફ આદિપુર દ્વારા અભ્યાસ ઉપરાંત ટીન-એજ આવતાંની સાથે શારીરિક વિકાસ અને કારકિર્દી અંગે જે અસમંજસતાની સ્થિતિ પેદા થાય છે, તે અંગે માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. વુમન્સ ડેના ઉપલક્ષમાં આયોજીત સેમિનારમા ડો. જયશ્રી ધોન્ડેએ કઈ રીતે સમસ્યાનો નિકાર કરવો તે પર માર્ગદર્શન આપી હોમીયોપેથીક દવાઓનું વિતરણ કર્યું હતું. નીતાબેન મોદી, પંકજબાલા આહિર, ઈચ્છાબેન, સીમાબેન નંદા વગેરે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ટીન-એજ બાળકોને સતાવતા પ્રશ્નો અંગે સેમિનાર યોજાયો

અન્ય સમાચારો પણ છે...