તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શરીર સંતુલન શિબિરમાં 50 જણાએ લીધો ભાગ

શરીર સંતુલન શિબિરમાં 50 જણાએ લીધો ભાગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મારવાડીયુવા મંચ અને એન.આર. ગુપ્તા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શરીર સંતુલન શિબિરનું તા.31થી 2સુધીકંડલા ટીમ્બર ભવન ખાતે શિબિર યોજવામાં આવી હતી. જેમાં 50 શિબિરાર્થીઓ જોડાયા હતા.

શિબિરમાં માર્ગદર્શક તરીકે ધર્મેન્દ્રભાઇ કનોજીયા શરીર સંતુલન થેરાપી દ્વારા સાંધાના દુ:ખાવા, વા, સાઇટીકા સહિતના રોગોમાંથી સુવા-બેસવાની સાચી પદ્ધતિ દ્વારા મૂક્તિ મળે તેવું માર્ગદર્શન અપાય છે. તાજેતરમાં યોજાયેલી શિબિરમાં મારવાડી યુવા મંચના પ્રમુખ મુકેશ પારેખ, મંત્રી જીતેન્દ્ર શેઠીયા, મોહનલાલ જાંગીડ, ઓમપ્રકાશ ચોપડા, પ્રશાંત અગ્રવાલ વગેરેએ સફળ બનાવી હતી.

31થી ત્રણ દિવસ માટે શિબિર યોજાઇ હતી

અન્ય સમાચારો પણ છે...