તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સુધરાઈ સભ્યના પુત્રને સોંપાયેલા કામ સામે સ્ટે

સુધરાઈ સભ્યના પુત્રને સોંપાયેલા કામ સામે સ્ટે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાભારતનગર વિસ્તારમાં અંદાજે 14 લાખના કામ બહાર પાડવામાં આવ્યા હતા. કામમાં પાલિકા દ્વારા ટેન્ડરીંગ કરવામાં આવ્યું તેમાં રાજપુત ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીને કામ આપવામાં આવતા ગેરરીતીનો મુદો ઉભો કરી મારૂતિ ફાઉન્ડેશન એન્ડ કન્સ્ટ્રકશન કંપની તરફથી સ્ટે મેળવાયો છે. ભાજપના એક વર્તુળ દ્વારા મુદે નગરસેવિકાના પુત્ર ચિરાગ પરમાર હોવાથી તે એજન્સીએ મનાઇ હુકમ લાવ્યા છે તે અંગે સભ્યપદ રદ કરવા માટે હીલચાલ કરી હતી. પરંતુ સબંધીત એજન્સીએ પરમારને ઇન્જીનીયર તરીકે અધિકૃત કરી માત્ર સત્તા આપી છે તેવી વાત બહાર આવતા હવે મુદે કંઇ થઇ શકે તેમ જણાતું નથી.

અન્ય સમાચારો પણ છે...