• Gujarati News
  • National
  • ગાંધીધામ |વાય.એમ.સી.એ. દ્વારા બહેનો માટે વજન ઘટાડા અને ‘સ્વબચાવ\' માટે

ગાંધીધામ |વાય.એમ.સી.એ. દ્વારા બહેનો માટે વજન ઘટાડા અને ‘સ્વબચાવ\' માટે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |વાય.એમ.સી.એ. દ્વારા બહેનો માટે વજન ઘટાડા અને ‘સ્વબચાવ\\\' માટે વિશેષ કેમ્પનું આયોજન આગામી 28/03થી ત્રણ દિવસીય 5 થી 7 યોજવામાં આવેલ છે. જે મહિલાઓ શારીરીક ફિટનેસ પ્રત્યે રુચિ ધરાવે છે તેમને આગામી 3 મહિના માટેના કોર્ષ માટે પસંદ કરવામાં આવશે.તો મુશ્કેલીના સમયમાં સ્વબચાવ દરેક મહિલા કરી શકે તે માટેના આયોજનમાં જોડાવા કેન્દ્ર પર નામ નોંધાવવા જણાવ્યંુ છે.

આરોગ્ય | મહિલાઓનું વજન ઘટાડવા માટે નિઃશુલ્ક કેમ્પ

અન્ય સમાચારો પણ છે...