• Gujarati News
  • National
  • ગાંધીધામમાં યામાહાની બાઈક બીએસએફના જવાનો દ્વારા લોન્ચ કરાઇ

ગાંધીધામમાં યામાહાની બાઈક બીએસએફના જવાનો દ્વારા લોન્ચ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામમાંસૌપ્રથમ વાર સ્વસ્તિક ઓટોલિંક દ્વારા યામાહા કંપનીની sF225 250CC એન્જિન ક્ષમતા ધરાવતી બાઈક બીએસએફના જવાનો દ્વારા લોન્ચ કરાઇ હતી. બાઈક આધુનિક ફ્યુઅલ ઈન્જેક્શન, ટેક્નોલોજી, મહત્તમ ટોર્ક 20.00 nm અને એલઈડી લાઈટ્સ જેવા ફિચર્સ ધરાવે છે. 1,23,144ના એક્સ શો-રૂમ કિંમત પર તેને લોંચ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...