તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાંધીધામની શાળામાં 250 ચિત્રનું એક્ઝિ. ખુલ્લું મુકાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામની શાળામાં 250 ચિત્રનું એક્ઝિ. ખુલ્લું મુકાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામનીઅમરચંદ સિંઘવી સ્કૂલમાં તા.10/9ના સવારે 10થી 1 વાગ્યા દરમિયાન આર્ટ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવશે. આર્ટ એક્ઝિ-બિશનમાં શાળાના ધોરણ 1થી 12 સુધીના છાત્રો દ્વારા બનાવેલા ચિત્રોના પ્રદર્શનની સાથે ક્રાફ્ટ વર્કનું પણ પ્રદર્શન યોજાશે, તેની સાથે વિવિધ પ્રકારના છાયા ચિત્રો, સ્કેચવર્ક, છાત્રો દ્વારા અંકન થયેલા ફોટોગ્રાફ્સ, કટપુતલી કામ છાત્રો દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે. એક્ઝિબિશનમાં આશરે 250 જેટલા ચિત્રોની સાથે આર્ટ વર્ક રજૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો