તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગણેશ ઉત્સવની ધુમધામ પુર્વક શરુઆત બાદ લોકો પોતાના ભાવ મુજબ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશ ઉત્સવની ધુમધામ પુર્વક શરુઆત બાદ લોકો પોતાના ભાવ મુજબ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણેશ ઉત્સવની ધુમધામ પુર્વક શરુઆત બાદ લોકો પોતાના ભાવ મુજબ ત્રણ, ચાર કે દસ દિવસ સુધી ગણપતીનું પ્રતિષ્ઠાન કરતા હોય છે. ગણેશ ચતુર્થીને ચાર દિવસ પુર્ણ થતા શહેરમાં વિસર્જનનો સીલસીલો પણ શરુ થઈ ગયો છે. ત્યારે જુદા જુદા વિસ્તારમાંથી વાજતે-ગાજતે ગણેશ પ્રતિમાનું નકટીમાં વિસર્જન કરી ભક્તોએ ભારે હૈયે િવઘ્નહર્તાને વિદાય આપી હતી.

ગાંધીધામમાં વિઘ્નહર્તાને ભારે હૈયે વિદાય...

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો