તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગાંધીધામમાં પુસ્તક પરબમાં 285 બુક વિતરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામમાં પુસ્તક પરબમાં 285 બુક વિતરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતૃભાષાઅભિયાન અંતર્ગત ગાંધીધામમાં પુસ્તક પરબ ચલાવવામાં આવી રહ્યું છે. 24મા પુસ્તક પરબમાં 285 બુકના વિતરણની સામે 213 પુસ્તકો જમા થયા હતા. આમ, સંકુલના વાંચનપ્રેમીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના અને અબાલવૃદ્ધો તમામ વર્ગ માટે વિષયો, વાર્તાઓ, ચરિત્ર કથા, કાર્ટૂન, રસોઇ સહિતના વાંચનનો રસથાળ મળી રહ્યો છે. પુસ્તકોરૂપી જ્ઞાન ઉજાસના કાર્યકમાં સહભાગી થવા અને મદદરૂપ થયા પુસ્તક પરબની ટીમના સતિષ મોતા, ડો. સુરેશ લાલવાણી, દ્વારા લાગણી વ્યક્ત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો