તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાંધીધામ |વાવાઝોડું, ઇમરજન્સી બંદોબસ્ત, રાત્રી ફરજ, વીઆઇપી બંદોબસ્ત કરતા હોમગાર્ડના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ |વાવાઝોડું, ઇમરજન્સી બંદોબસ્ત, રાત્રી ફરજ, વીઆઇપી બંદોબસ્ત કરતા હોમગાર્ડના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ |વાવાઝોડું, ઇમરજન્સી બંદોબસ્ત, રાત્રી ફરજ, વીઆઇપી બંદોબસ્ત કરતા હોમગાર્ડના જવાનોને ડ્યુટીના પ્રમાણમાં એક દિવસનું ભથ્થું 200 રૂપિયા મળે છે જે 22 દિવસમાં 4400 થાય છે, તે યોગ્ય નથી. રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડીયાના પ્રેસીડેન્ટ પિંકી મોતીયાનીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી ન્યાય આપવા માંગણી કરી છે.

હોમગાર્ડના જવાનોને ન્યાય આપવા આરપીઆઇની માંગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો