Home » Gujarat » Bhuj » Gandhidham » નિમણુંક | અ. ભા. સફાઇ મજદુર સંઘના મહાસચિવ નિમાયા

નિમણુંક | અ. ભા. સફાઇ મજદુર સંઘના મહાસચિવ નિમાયા

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:45 AM

Gandhidham News - ગાંધીધામ | અખિલ ભારતીય સફાઇ મજદુર સંઘ દ્વારા ધનજીભાઇ કિશનભાઇ ચુણાને અખિલ ભારતીય સફાઇ મજદુર સંઘની પ્રદેશ શાખાના...

  • નિમણુંક | અ. ભા. સફાઇ મજદુર સંઘના મહાસચિવ નિમાયા
    ગાંધીધામ | અખિલ ભારતીય સફાઇ મજદુર સંઘ દ્વારા ધનજીભાઇ કિશનભાઇ ચુણાને અખિલ ભારતીય સફાઇ મજદુર સંઘની પ્રદેશ શાખાના મહાસચિવ તરીકે વરણી કરવામાં આવી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રેમકુમાર ડાંગર, રાષ્ટ્રીય પ્રધાન મહાસચિવ રાજપાલ મહરૌલિયા વગેરેએ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને વરણીને આવકારી હતી.

    ધનજીભાઇ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ