Home » Gujarat » Bhuj » Gandhidham » મેઘપર (બો)માં ઘરમાંથી 22 હજારની ચોરી

મેઘપર (બો)માં ઘરમાંથી 22 હજારની ચોરી

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:45 AM

અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં બંધ ઘરમાં તાળા તોડી તસ્કરોએ લેપટોપ, મોબાઈલ સહિત કુલ 22 હજારના મુદામાલની તસ્કરી કરી...

  • મેઘપર (બો)માં ઘરમાંથી 22 હજારની ચોરી
    અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં બંધ ઘરમાં તાળા તોડી તસ્કરોએ લેપટોપ, મોબાઈલ સહિત કુલ 22 હજારના મુદામાલની તસ્કરી કરી હતી.

    પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર મેઘપર બોરીચીની ગ્રીનલેન્ડ સોસાયટીમાં રહેતા જયદિપ સંજય ચૌહાણ બહાર ગયા હતા ત્યારે 09/03 ના રાત્રીના અરસામાં તસ્કરોએ બંધ ઘરના તાળા તોડી પ્રવેશ કરીને કબાટ, પેટી પલંગમાંથી લેપટોપ, બે મોબાઈલ, એક ઘડીયાલ, રોકડા 8 હજાર મળી કુલ 22,200 ની ચોરીને અંજામ આપ્યો હતો. અંજાર પોલીસે મથકે ફરિયાદ નોંધાતા તપાસ એલ.વી. રાયમા ચલાવી રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending