• Gujarati News
  • અંજાર :ગોપાલદાસ ઠાકરશી દુતિયા (ભાટિયા) (ઉ.વ. 70) તે સ્વ. કાંતાબેન

અંજાર :ગોપાલદાસ ઠાકરશી દુતિયા (ભાટિયા) (ઉ.વ. 70) તે સ્વ. કાંતાબેન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર :ગોપાલદાસ ઠાકરશી દુતિયા (ભાટિયા) (ઉ.વ. 70) તે સ્વ. કાંતાબેન ઠાકરશી દુતિયાના પુત્ર, સ્વ. ગીતાબેનના પતિ, માધવદાસ વિશનજી આશરના બનેવી, ઝવેરબેન, મધુબેન, મીનાબેનના ભાઇ, પ્રાગજીભાઇ, ભરતકુમારના સાળા, દીપ્તિ, દિવ્યા, સમીર, વિનીતના પિતા, મૂલવંત, કેયૂર, રીટા, વૈશાલીના સસરા, જીતેન, વિરલ, હેલીના નાના, રિદ્ધિ, ઇવા, ભવ્ય, પર્વના દાદા તા. 27/11ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 29/11ના સાંજે 4થી 5 દરમિયાન અંજાર ભાટિયા મહાજનવાડી ખાતે.

શિણાય(તા.ગાંધીધામ):વાલીબેન જશરાજભાઇ વાઘમશી (ઉ.વ.90) તે સ્વ.જશરાજ ખીમજીના પત્ની, સ્વ.હીરજીભાઇ, બાબુભાઇના બહેન, કેશવજી, નારણભાઇ, પરસોત્તમ, જમનાબેન ગોપાલભાઇ, દયાબેન મહેશભાઇના માતા, સ્વ.નવીનભાઇ, સુરેશભાઇ, વિશનજી, આનંદ, રમેશ, જયેશના દાદી તા.28/11ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા તા.1/12ના સવારે 11થી 12 દરમિયાન ખરકુવાડી, જંગીવાડી વિસ્તાર, શિણાય ખાતે.

કંડાય(તા.માંડવી):હાલે નેલમંગલા (બેંગ્લોર) ડાયાભાઇ દેવજી હળપાણી (ઉ.વ.72) તે સ્વ.દાનાભાઇ, સ્વ.દેવશીભાઇ, સ્વ.લાલજીભાઇના ભાઇ, સ્વ.રતનશીભાઇ, સ્વ.વાલજીભાઇ, બાબુભાઇ, વેલજીભાઇના પિતા, ભરત, દીપક, દિનેશ, કિશોર, પ્રકાશ, કિરણ, પરેશના દાદા અવસાન પામ્યા છે. તેમનું બેસણું તા.29/11ના સવારે 8થી 11 દરમિયાન પાટીદાર સમાજવાડી, કંડાય ખાતે.

ઢીંઢ(તા.માંડવી):સુમરા ઇસ્માઇલ સુલેમાન (ગૈધર) (ઉ.વ.74) તે સુમરા અબુબખર સુલેમાન (ઉપ સરપંચ ઢીંઢ)ના મોટા ભાઇ, દાઉદ, નૂરમામદ, હમીદના પિતા, સલીમ અલીમામદના સસરા તા.26/11ના અવસાન પામ્યા છે. તેમની વાયેઝ તથા જિયારત તા.30/11ના સવારે 9:30થી 10:30 દરમિયાન ઢીંઢ મસ્જિદ, ખાતે.

કોડાય(તા.માંડવી):ખીમજીભાઇ ભીમશી બોરીચા (ઉ.વ.84) તે મકાબાઇ ભીમશી બોરીચાના પુત્ર, સ્વ.ધનબાઇના પતિ, અશ્વિન, ભારતી, સંસારપક્ષે સાધ્વી દર્શિતાપ્રજ્ઞાશ્રીજીના પિતા, રિટાબેનના સસરા, નવાવાસના દેવકાબેન મૂરજીના ભાઇ તા.27/11ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.29/11ના સવારે 10થી 10:30 દરમિયાન મોટા ઉપાશ્રય, દેરાસર ચોક ખાતે.

પાનધ્રો(તા.લખપત):ગરવા ખીમજી નાનજી (ઉ.વ.65) તે સ્વ.નાનજી હીરજીના જયેષ્ઠ પુત્ર, વેલાબેનના પતિ, મંગલજી, દાદુભાઇ, હાંસબાઇ ધનજી સેખા (સિયોત), માનબાઇ મણિલાલ શેખા (મંગવાણા), હીરબાઇ દામજી (માતાના મઢ)ના મોટા ભાઇ, દયારામ, ગોપાલ, રવજી, મીરાંબેન (કોઠારા) જશોદાબેન રાજેશ (માતાના મઢ)ના પિતા, ગરવા રાજા સુમાર (