Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » માહિતગાર | ગાંધીધામમાં શાળાના છાત્રોને ટ્રાફીક અંગે જાગ્રુત કર્યા

માહિતગાર | ગાંધીધામમાં શાળાના છાત્રોને ટ્રાફીક અંગે જાગ્રુત કર્યા

Divyabhaskar.com | Updated - Mar 05, 2018, 02:35 AM

ગાંધીધામ | છાત્રો તેમના પરિવારના સભ્યો ટ્રાફિકના નિયમોથી અવગત થાય તેમજ અકસ્માત નિવારી શકાય તે હેતુથી ગાંધીધામની...

  • માહિતગાર | ગાંધીધામમાં શાળાના છાત્રોને ટ્રાફીક અંગે જાગ્રુત કર્યા
    ગાંધીધામ | છાત્રો તેમના પરિવારના સભ્યો ટ્રાફિકના નિયમોથી અવગત થાય તેમજ અકસ્માત નિવારી શકાય તે હેતુથી ગાંધીધામની અમરચંદ સિંઘવી સ્કૂલ ખાતે ગાંધીધામ એ ડીવીઝન દ્વારા ટ્રાફિક જાગ્રુતિ અભિયાન ચલાવાયો હતો. જેમાં છાત્રો તેમજ શિક્ષકોને ટ્રાફિક નિયમોથી અવગત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં આસીસ્ટન્ટ સબ ઇસ્પેક્ટર પ્રભાબેન ગુરવે છાત્રોને ટ્રાફિકના નિયમોની જાણકારી પીપીટી પ્રેંઝેન્ટૅશન દ્વારા આપી હતી. આ સાથે એ ડીવીઝનના સુરેશભાઇ દેસાઇ તેમજ નરેન્દ્રસિંહ વાળા ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending